ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક

સુપ્રીમ કોર્ટની કોલેજયમે નિમણૂંક આપવા માટે કરી છે ભલામણ

સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા એક બહુ મહત્વના નિર્ણયના ભાગરૂપ્ો ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલન્ો સુપ્રીમકોર્ટના જજ તરીકે નિયુકત કરવા માટેની ભલામણ કરી છે. જેન્ો પગલે વધુ એક મહિલા જજ સુપ્રીમ કોર્ટમાં પહોંચે ત્ોવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા આ સિવાય દિૃલ્હી હાઇકોરટના ચીફ જસ્ટિસ દૃેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અન્ો ત્ોલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અપ્રેશ િંસહન્ો પણ સુપ્રીમ કોર્ટ જજ તરીકે નિમણૂંક આપવા અંગ્ોની ભલામણ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, સુનિતા અગ્રવાલનો જન્મ તા.૩૦-૪-૧૯૬૬ના રોજ થયો હતો, ત્ોમણે ૧૯૮૬માં લખનૌ યુનિ.માંથી બીએસસીની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદૃ અવધ યુનિ.માંથી કાયદૃાની સ્નાતક (એલએલબી)ની પદૃવી પ્રાપ્ત કરી હતી. ગત તા.૧૬-૧૨-૧૯૯૦ના રોજ ઉત્તર પ્રદૃેશ બાર એસો.માં એડવોકેટ તરીકે નોંધણી બાદૃ ત્ોમણે અલ્હાબાદૃ હાઇકોર્ટમાં દિૃવાની, રિટ, સ્ોવા વિષયક બાબતો, જમીન સંપાદૃન, મૂળ અધિકારક્ષેત્ર, કોમર્શિયલ વિવાદૃના કેસોન્ો લગતી પ્રેકટીસ કરી હતી. તા.૨૧-૧૧-૨૦૧૧ના રોજ ત્ોમની અલ્હાબાદૃ હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂંંક થઇ હતી. બાદૃમાં ત્ોઓ તા.૬-૮-૨૦૧૩ના રોજ કાયમી જજ તરીકે નિયુક્તિ પામ્યા હતા.
અલ્હાબાદૃ હાઇકોર્ટમાં ૧૨ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે સ્ોવા આપ્યા બાદૃ, જસ્ટિસ સુનિતા અગ્રવાલની તા.૨૩ જુલાઇ ૨૦૨૦૩ના રોજ ગુજરાત હાઇકોર્ટ, અમદૃાવાદૃના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ