Jai Hind

ગાંધીધામના રોક સોલ્ટ કૌભાંડમાં કસ્ટમ હાઉસ એજન્ટ, ઇમ્પોર્ટરની ધરપકડ

પુના ડીઆરઆઇના ગાંધીધામમાં ધામા: તપાસ વેરાવળ સુધી લંબાઇ

મોદી સરકારે પાકિસ્તાન પર આર્થિક પ્રહાર કરતા ત્યાંથી આયાત થતી તમામ વસ્તુઓ પર 200 ટકા જેવી તોતિંગ કસ્ટમ ડ્યુટી લાદી દીપી છે. આમ છતાં, દેશના આર્થિક હિતો અને સાર્વભૌમત્વને જોખમમાં મુકીને કેટલાંક અસામાજિક તત્વો પાકિસ્તાનથી રોક સોલ્ટ (સિંધવ મીઠું) મંગાવી, અન્ય દેશથી આયાત બતાવીને મોટા પામે કરચોરી આચરતા હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીધામ સંકુલમાં આ પ્રકારનું રોક સોલ્ટ કીભાંડ 5 કડાતાં સમગ્ર વેપારી આલમમાં ધમાકો થયો છે. બલ દિવસ સધન તપાસ બાદ મોટી કાર્યવાહી મળેલી ચોક્કસ ભાતમીના આધારે ડાયરેક્ટર ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ પુનાની વિશેષ ટીમે રવિવારથી જ ગાંધીધામમાં ધામા નાખ્યા હતા. સળંગ ત્રણ દિવસ સુધી ચાલેલી નોટબરી સધન તપાસ અને છાનબીન બાદ આ કૌભાંડમાં સંડોવાયેલા એક CHA (કસ્ટમ હાઉસ એજન્ટ) અને એક ઈમ્પોર્ટર (આયાતકાર) મળી કુલ બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.
ક્ધટેનરો સીઝ કરાયા, SIB સક્રિયરોક સોલ્ટની ક્ધટ્રી ઓફ ઓરિજિન બદલાવીને લાવવામાં આવેલા શંકાસ્પદ ક્ધટેનરોને એ.વી. જોશીના ઈઋજ (ક્ધટેનર ફ્રેટ સ્ટેશન) માં સ્થગિત કરી દેવાયા છે. પૂના ઉછઈં દ્વારા કંડલા જઈંઇ વે (સ્પેશિયલને જઈંઇ ઇન્ટેલિજન્ગ ભાન્ય) વેખિત પત્ર પાઠવીને જાણ કરવામાં આવતા, જઈંઇની ટીમે આ તમામ ક્ધટેનરોની સ્પેસિફિક તપાસ હાથ પરી આગળની કાર્યવાહી અટકાવી દીધી છે. કૌભાંડના તાર હવે વેરાવળ સુધી લંબાયા ગાંધીધામ અને કંડલામાં તપાસનો ધમધમાટ બોલાવ્યા બાદ પૂના ઉછઈં ની ટીમ ગઈકાલે વેરાવળ જવા રવાના થઈ ચૂકી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ રોક સોલ્ટ કૌભાંડનું નેટવર્ક ગાંધીધામ, કંડલા અને મુંદ્રાથી લઈને વેરાવળ સુધી ફેલાયેલું છે. વેરાવળમાં પણ કેટલાક શંકાસ્પદ ક્ધટેનરો ઉછઈં ના સારમાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકરણમાં હજુ ઊંડાલપ ર્વકની તપાસ ચાલી રહી છે. અને આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થતાં આ આંતરરાષ્ટ્રીય કરચોરીના રેકેટમાં સંડોવાયેલા અન્ય અન્ય મોટા ચહેરાઓ અને એજન્સીઓનો મોટો પર્દાફાશ થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.