હવે દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શરદ પુનમથી જ રાજકોટ શહેરમાં આવેલી વિવિધ બજારોમાં નગરજનો દ્વારા દિવાળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલી ગુંદાવાડીમાં બપોર બાદ ખરીદીની ભીડ જોવા મળી હતી.
(તસવીર: પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ મનપા દ્વારા ધનતેરસે રેસકોર્ષમાં ‘રંગ, રોશની અને દિપાવલી ઉત્સવ’
લોકોેને આતશબાજી નિહાળવા પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરનું આમંત્રણ રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન... -
રાજકોટમાં 60 હજારની ઉઘરાણીમાં ભાણેજે મામાનું ઢીમ ઢાળી મકાનમાં આગ ચાંપી દીધી
ફરિયાદના આધારે આધેડની હત્યા કરનાર સગા ત્રણ ભાઇની ધરપકડ રંગીલુ રાજકોટ રક્તરંજીત બન્યુ હોય તેમ જીવલેણ... -
દિવાળીની રાત્રે સાવરકુંડલામાં જામશે ઈંગોરિયા યુધ્ધ
આઠ દાયકા પહેલાથી રમાતી આ લડાઈ આજે પણ એજ જુસ્સાથી રમાય છે દીપાવલી ની રાત્રે સાવરકુંડલા...
