સિનિયર સિટીઝન સોસાયટી અમરેલી દ્વારા સેવાકાર્ય

સિનિયર સિટીઝન સોસાયટી અમરેલી દ્વારા ચાલતું કરૂણા અભિયાન કાર્યક્રમ અંતર્ગત બહેરા મૂંગા શાળા અંમરેલી ના બાળકો ને અલ્પાહાર કરાવવામાં આવેલ હતો.આ કાર્યક્રમ ના પ્રેરક પ્રમુખ રવજીભાઈ કાચા મંત્રી કનુભાઈ જોષી ની પ્રેરણાથી જયેશભાઈ ઉપાધ્યાય તેમજ હર્ષદભાઈ જોષી દ્વારા દરેક બાળકોને અલ્પાહાર માટે વ્યવસ્થા કરેલ હતી.

રિલેટેડ ન્યૂઝ