સાવરકુંડલા તાલુકાના સીમરણ ના પાટીયા પાસે આજ સવારે અચાનક ક્ધટેનર ચાલક કાબૂ ગુમાવતાં ગાડી પલ્ટી મારી જતા સામે વાહનો ના આવતા હોવાથી મોટી જાનહાની ટળી.હતી. ડ્રાઈવર ને સામાન્ય ઈજા થઇ હતી. (તસવીર : સૌરભ દોશી, સાવરકુંડલા)
રિલેટેડ ન્યૂઝ
-
બાબરાની બાયો કોલ ફેકટરીમાં બે પરપ્રાંતીય શ્રમિક બાખડતા એકનું મોત
રસોઈ બનાવવા જેવી બાબતે ઝઘડો થતા એક શ્રમિકે અન્યનું ઢીમ ઢાળ્યું, હુમલાખોરને દબોચી લેવાયો બાબરા થી... -
હર ઘર તિરંગા : મુખ્યમંત્રીના ઘરે પણ લહેરાયો તિરંગો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 9મીથી 17મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન... -
કરોડોનો ટોલ ચુકવવાના બદલામાં વાહન ચાલકોને મળતી હાલાકી વાઇબ્રન્ટ ગુજરાત ખખડધજ હાઇ-વેમાં પણ અવ્વલ!
દેશભરમાં સૌથી વધુ લંબાઇના ખરાબ રસ્તાઓની યાદીમાં પહેલો નંબર મેળવ્યો! ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે)ની સ્થિતિ...
