ધારી કોર્ટના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી નવસારી ગામે રહેતા અમીતભાઇ વિનોદભાઇ માધવાણી તથા કાર્તિકભાઇ વિનોદભાઇ માધવાણી નામના બંને આરોપીઓને તા.11 ના રોજ નવસારી ખાતેથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા ધારી પોલિસ સ્ટેશન તરફ સોંપી આપેલ છે. ઝડપાયેલ બંને આરોપીઓ વિરૂધ્ધ્માં ધારીના સેક્ધડ એડી.ચીફ જ્યુડી. મેજી. કોર્ટના ફોજદારી કેસ નં.106/ 2019 તથા ફોજદારી કેસ નં.108/2019 મુજબ ધી નેગો. ઈન્સ્ટ્રુ.એકટ કલમ.138 મુજબના કેસો ચાલતા હોય અને જે કેસમાં બંને આરોપીઓ છેલ્લા સાત વર્ષથી ફરાર હતા.
રિલેટેડ ન્યૂઝ
-
જાફરાબાદના કડીયાળી ગામે પ્રેમસબંધમાં યુવકની હત્યા
યુવતીના પિતા સહિત લોકોએ માર મારી હુમલો કર્યો હતો : ભારે ચકચાર અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના... -
ભાજપના નેતાઓની ચીમકી બાદ …. ધારીમાં ખેડુતો પર હુમલા મામલે પોલીસ તંત્ર એક્શનમાં, ત્રણ અસામાજિક તત્ત્વોની અટક આવેદન પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ
ધારી નજીક આવેલ વેકરીયાપરા વિસ્તારમાં ગઈકાલે અરવિંદભાઈ સમજુભાઈ ભુવા તથા તેમના ભાઈ નનુભાઈ નામના બે ખેડૂતો... -
એપીએમ ટર્મિનલ્સ પીપવાવએ સીપીપીઆઈ 2025માં વૈશ્ર્વિક સ્તરે 28મો ક્રમાંક મેળવ્યો
ભારતનું સૌથી ઉચ્ચ ક્રમાંક ધરાવતું ખાનગી ક્ધટેઈનર પોર્ટ અને દેશનું બીજું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતું ક્ધટેનર...
