ભાવનગરમાં દબાણ હટાવાયું!

ટાઉન ડેવલપમેન્ટ વિભાગના ઇજનેર ગોધવાણીએ આજે બે જેસીબી સાથે દબાણ હટાવ હાથ ધરતા દબાણ કર્તાઓમાં ફફડાટ સાથે દોડધામ મચી હતી. આ રોડ ઉપર લગભગ 70 થી વધુ પાકા દબાણો છે જેના પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ થતાં વિરોધ પણ થવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. (તસવીર : વિપુલ હિરાણી- ભાવનગર)

રિલેટેડ ન્યૂઝ