ભાવનગર શહેરમાં સૌપ્રથમવાર ભાવનગર શહેર માં રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ દ્વારા સિનિયર સિટિઝન્સ માટે રવિવારે સાંજે અટલ ઓડિટોરિયમ માં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સિંગિંગ વિભાગમાં 41 સ્પર્ધકોએ ભાગ લીધો. તેમાં પ્રથમ નંબર ખુશમનભાઈ એન જોશી જેઓ ભાવનગરના સૂર સંગમ સંસ્થાના ના હાલ ના મંત્રી અને ભૂતપૂર્વ શિક્ષક ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો જેમને સિઝન એક માટેની ટ્રોફી તેમજ સર્ટીફીકેટ તથા રૂપિયા 3000નો રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયો. રોટરી રોયલના પ્રેસીડેન્ટ વૈભવભાઈ વ્યાસ, સેક્રેટરી ભાવેશભાઈ ચોઈથાણી, ઇવેન્ટ ચેર ડોક્ટર મૌલિકભાઈ પરીખ અને નિર્ણાયકોએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ભાવનગર રેન્જ આઈજીએ ત્રણ જિલ્લાના એસપી સાથે બેઠક યોજી
ભાવનગર પોલીસબેડાને હચમચાવી દેનાર અને રાજ્યભરમાં ચકચાર મચાવનાર નકલી દારૂ કાંડ ની હાલ ચાલી રહેલી સ્ટેટ... -
લઠ્ઠાકાંડ: ભાવનગરમાં એએસપી સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડથી ફફડાટ
ફોન કોલ ડિટેઇલ રેકોડર્સમાં પોલીસ કર્મચારીની સંડોવણી ખુલી: અન્ય પોલીસ કર્મીની સંડોવણીની તપાસ થશે ભાવનગર શહેર... -
તાલાલામાં ધમાલ નૃત્યની પ્રેકિટ્સ વખતે સિદી આદિવાસી બાળક ગંભીર રીતે દાઝી ગયો
મોઢામાં પેટ્રોલ ભરી કાંકડો સળગાવી ધમાલ નૃત્યની પ્રેકિટ્સ વખતે બાળક દાઝ્યાનું પોલીસનું તારણ તાલાલા શહેરમાં નરસિંહ...
