પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા બક્ષીપંચ મોરચાની પ્રદેશ કારોબારીની રચના કરવામાં આવેલ, જેમાં પૂર્વ શહેર મહામંત્રી અને રથયાત્રા સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલીયા અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભલાભાઈ ચાવડાની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારીમાં નિમણુંક થતાં ભાવનગર શહેર ભજપમાં હર્ષની લાગણી ઉદભવી હતી. શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ દ્વારા પુષ્પગુચ્છ આપીને બન્નેની નિમણુંકને વધાવવામાં આવેલ, જયારે ભાવનગર શહેર ભાજપ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનીધીઓ, વરિષ્ટ આગેવાનો, વોર્ડ સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શુભકામનાઓ આપીને બન્નેની નિમણૂંકને વધાવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ભાવનગરના ભંડારીયા ગામે યુવાનની કરપીણ હત્યા
હત્યારા શખ્સો નાશી ગયા : પોલીસ દોડી ગઈ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે રહેતા 35... -
ભાવનગરમાં અદભૂત સુર્યકિરણ એર શો યોજાયો નવ વિમાનો દ્વારા ત્રિરંગાના રંગે આકાશ રંગાયું
પાયલોટના અદભૂત કૌશલ્યથી દર્શકો આફરીન: બાળકો ઝુમી ઉઠ્યા: સર્વોત્તમ આનંદ છવાયો કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના... -
ભાવનગરના આકાશમાં ‘સૂર્યકિરણ એર શો’નું ટ્રેલર: દિલધડક સ્ટન્ટ્સથી લોકો અચંબિત
1 નવેમ્બરે બોર તળાવ ખાતે પ્રથમવાર યોજાશે ભારતીય વાયુસેનાનો એર શો; આજથી ડેમોનો પ્રારંભ ભાવનગરવાસીઓ માટે...
