જામનગરમાં મહિલા નગરસેવિકાનું સન્માન કરતું લાયન્સ કલબ ઈન્ટરનેશનલ

લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક 3232-જે નું વાર્ષિક અધિવેશન જામનગર પદ્મ બેંકયુટ હોલમાં યોજવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 600 થી પણ વધું સદસ્યો, ધારાસભ્ય રિવાબા જાડેજા,કાંધલ જાડેજા, બિલ્ડર મેરામણભાઈ પરમાર ઉપરાંત લાયન્સ ક્લબ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, આ સંમેલનમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર જીતેન્દ્ર ચૌહાણ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલબા જાડેજા, પૂર્વ ગવર્નર મોનાબેન શેઠ હસ્તે જામનગર ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ નું સન્માન કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ