જામનગર પોલીસે દારૂના જંગી જથ્થાનો નાશ કર્યો

જામનગર પોલીસ સ્ટેશન , અને પંચ એ પંચ બી અને સિક્કા,કાલાવડ ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂ ના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો.
જામનગરની આરટીઓ કચેરી પાસે સરકારી જમીન પર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં અંદાજે 54991 થી વધારે દારૂની બોટલ નોબોટલો નો સમાવેશ થાય છે. જેની કિંમત આશરે રૂ.2 ,03,84,147 આંકવામાં આવી હતી. આ સમયે પોલીસ અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ