સુત્રાપાડા તાલુકા ના 17 ગામ નો ધારાસભ્યના પ્રવાસ કાર્યકમ તથા સુત્રાપાડા તાલુકા ભાજપ મંડળ દ્વારા ભાજપા સદસ્યતા અભિયાન 2024 ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ ને ગાંગેથા ગામે ધારાસભ્યશ્રીને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સદસ્ય બનાવેલ અને ધારાસભ્ય શ્રી દ્વારા ભાજપા સદસ્યતા અભિયાન 2024 સુત્રાપાડા તાલુકા મંડળ સદસ્યતા અભિયાન શુભારંભ કરેલ તેમાં શૈલેન્દ્રસિંહ રાઠોડ ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય જશુભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય બચું ભાઈ મેર તાલુકા પંચાયત સદસ્ય પ્રતાપભાઈ પરમાર પૂર્વક કારોબારી ચેરમેન જગદીશભાઈ બારડ સુત્રાપાડા તાલુકા ભાજપ સદસ્ય અભિયાન સંયોજક સૂર્યકાંતભાઈ વેધ તથા ભાજપ હોદેદારો તથા પ્રવાસ કાર્યકમ માં ધારાસભ્ય શ્રી દ્વારા વિકાસ ના કામો તથા તમામ વિભાગ નાં અધિકારી ગણ સાથે રાખેલ લોકો પ્રશ્ન નો નિકાલ કરેલ નીચે મુજબ ગામો પ્રવાસ કરેલ ગાંગેથા. ભુવાવાડા. રંગપુર. પીપળવા. પ્રાસલી, ભુવાટીંબી, ખેરા ,વાસાવડ, ટીબડી, આલીદ્વા, મહોબતપરા, ઘંટીયા, પ્રાચી, ખાંભા ,ટોબરા, આણંદપરા, લાખાપરા ,વિરોદર, આ ગામોનો પ્રવાસ કરેલ છે તેવું પ્રતાપભાઈ બારડે જણાવ્યું હતું .
રિલેટેડ ન્યૂઝ
-
કોડીનારના ડોળાસા ગામે સોરઠી સંત વિરાબાપાના સાનિધ્યમાં લોકમેળો યોજાશે
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સંત વિરાભગત ના સાનિધ્ય માં આ સાલ પણ લોકમેળા નું આયોજન કરવા... -
ગીર સોમનાથમાં 49 ગામોમાં “રોજગાર દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયા ગ્રામ્ય પરિવારોને મનરેગા યોજના અંતર્ગત 100 દિવસની રોજગારી
સમગ્ર જિલ્લામાં મનરેગા યોજનાના અમલીકરણ માટે રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશ્નરશ્રીના આદેશ અનુસાર ગ્રામ વિકાસ... -
તાલાલાના રમળેચી ગીર ગામે લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા
ખુલ્લી થયેલ જમીનની કિ.રૂ.80 લાખ થાય છે તાલાલા તાલુકાના જુદા જુદા 13 ગામોને જંગલ વિસ્તારની જમીનમાંથી...