જુનાગઢ તા.4
ક્રિકેટના સટાના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા શખ્સને ક્રાઈમ બ્રાંચે સુરતથી દબોચી લઈ કેશોદ પોલીસને વધુ કાર્યવાહી માટે સ્વાધીન કર્યો હતો.
સને 2017માં કેશોદ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટના સટાનો ગુનો નોંધાયો હતો. અને ગુનામાં નંદન ઉર્ફે એ.જે. ગોપાલદાસ કોટીડયા (ઉ.26) નાસતો ફરતો હતો ત્યારે જુનાગઢ પોલીસને બાતમી મળતા જુનાગઢ ક્રાઈમે નંદન ઉર્ફે એ.જે. ગોપાલદાસ કોટડીયાને સુરતના કામરેજ વિસ્તારમાંથી દબોચી લઈ કાર્યવાહી માટે કેશોદ પોલીસને સોંપી દીધો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
જૂનાગઢમાંથી જામનગર જીલ્લાના પોક્સોના ગુન્હામાં સજા પામેલ આરોપી પકડાયો
જૂનાગઢ બી ડીવીજન પોલીસે જામનગર જીલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટ મુજબના ગુન્હામા 7 વર્ષની સજા... -
જૂનાગઢ મનપાનું 1501 કરોડનું બજેટ રજુ કરતા કમિશ્નર પરમાર
બિન રહેણાક પ્રોપર્ટી ટેક્ષના દર યથાવત : બોન્ડ બહાર પાડવાનું આયોજન જુનાગઢ મનપા કમિશનર તેજસ પરમાર... -
જૂનાગઢની બે પરણિતાઓને પતિ સહિતના સાસરીયાઓના ત્રાસની પોલીસમાં રાવ
એક આરોપી પતિએ પત્નીને ચારીત્ર બાબતે બોલી માર મારતા ઇજા પહોચાડી હોવાની ફરિયાદ જુનાગઢ જીલ્લાની બે...
