જૂનાગઢ સકકરબાગ ઝુમાં હવે ઝીબ્રા દેખાશે

જુનાગઢના સકકરબાગ ઝુમાં હવે સાઉત આફ્રિકાના ઝીબ્રા જોવા મળશે. હાલમાં એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશના વિવિધ ઝુલોજીકલ પાર્કને સકકરબાગ ખાતેથી સિંહની જોડી તેમજ વિવિધ પ્રાણી પક્ષી આપીને ત્યાંથી કોઈ પ્રાણી પક્ષી લઈ આવવાની પ્રક્રિયા ચાલુ છે. મુંબઈના ઝુમાં સિંહની જોડી આપીને ત્યાંથી સાઉથ આફ્રિકામાં જોવા મળતા ઝીબ્રા લાવવામાં આવશે.(તસ્વીર: ભાવિન કે.દવે- જૂનાગઢ)

રિલેટેડ ન્યૂઝ