માંગરોળના આરેણા ગામ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

લોકોને ટીબી વિશે જાગૃત કરવામાં આવ્યા

માંગરોળ તાલુકા માં “ઝ.ઇ મુક્ત ભારત અભિયાન” અંતર્ગત આધુનિક હેન્ડ હેલ્ડ ડ્ઢ-ફિુ મશીન દ્વારા માંગરોળ મા સ્ક્રીનીંગની કામગીરી શરૂ કરી દેશમાં પ્રધાનમંત્રી”ટીબી મુકત ભારત “ના સંકલ્પ ને સાકાર કરવા માટે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 100 દિવસ ટીબી કેમ્પેઈન અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અભિયાનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં અતિઆધુનિક હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર આરેણા માં કેમ્પ નું આયોજન કરેલ છે. સ્ક્રીનીંગ દરમ્યાન જે વ્યક્તિ મા શંકાસ્પદ લક્ષણો જણાઈ આવે તેવા દર્દીઓના ગળફા ના સેમ્પલ લઈ માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવા આવે છે .
આ કામગીરી માટે ાવભ શીલ મેડિકલ ઓફિસર ડો. ઋત્વિક ગઢિયા એક્સ-રે ટેકનીશયન યાજ્ઞિક ભાઈ ડાકી આરોગ્ય કાર્યકર ભરતભાઈ ચાવડા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભાવિકા બેન ચુડાસમા તથા તમામ આશાબેનો સક્રિય પણે કાર્યરત રહી વ્યાપક પ્રચાર પ્રસાર કરી લોકો ને ટીબી વિશે જાગૃત કરવામા આવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ