ગીર ગઢડાના ખિલાવડ ખાતે અનઅધિકૃત સિંહ દર્શન કરતા બે શખ્સો પકડાયા

ગીર ગઢડાના ખિલવાડ ગામ આસપાસ વનવિભાગના ગીર પૂર્વના નાયબ વન સમરક્ષ અને અન્ય અધિકારીઓની સૂચનાના આધારે જસાધાર રેન્જના સ્ટાફ દ્વારા રાત્રે કોમ્બિગ દરમ્યાન બે શખ્સો અનઅધિકૃત સિંહ જોતા જોવા મળ્યા હતા.આ બંને શખ્સો સૈફુદ્દીન ભાદરકા અને ઝુબેર ભાદરકા પાસેથી 50,000ની રકમ એડવાન્સની રિકવરી કરી અને બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ