Ajay’s Cafe એ ભુજમાં પ્રથમ આઉટલેટ લોન્ચ કરવા સાથે કચ્છમાં પ્રવેશ કર્યો આગામી દિવસોમાં સમગ્ર પ્રદેશમાં નવા 8-10 કાફે શરૂ કરવાની યોજના

ગુજરાતની સૌથી મોટી અને અગ્રણી કાફે ચેઇન્સ, અષફુ’ત ઈફરય એ 18 જૂન, 2026 ના રોજ ભુજમાં તેનું પ્રથમ આઉટલેટ લોન્ચ કરવા સાથે કચ્છ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આ નવીનતમ શરૂઆત, એ બ્રાન્ડની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને સમગ્ર ગુજરાતમાં તેની હાજરી વિસ્તારવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
ખાસ નોંધનીય છે કે, 272 આઉટલેટ્સનું નેટવર્ક બનાવ્યા પછી, અષફુ’ત ઈફરય રાજ્યના સૌથી વ્યાપક રીતે હાજર સંગઠિત કાફે બ્રાન્ડ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. કચ્છમાં કંપનીનો પ્રવેશ તેની લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો હેતુ ઉભરતા ગ્રાહક બજારોને સર્વિસ આપવા અને પ્રાદેશિક સ્તરે આર્થિક વિકાસને ટેકો આપવાનો છે.
ભુજ આઉટલેટ, એ કચ્છમાં અષફુ’ત ઈફરય ના સફરની શરૂઆત દર્શાવે છે. આ પ્રદેશના વધતા આર્થિક મહત્વ અને વિકસતા ગ્રાહકવર્ગ આધારે, કંપનીએ આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં 8 થી 10 આઉટલેટ્સ શરૂ કરવાની યોજના બનાવી છે. તેનાથી ગ્રાહકો માટે વધુ સુલભતા ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગાર અને વ્યવસાયની નવી તકો પણ ઉભી થશે.
આ લોન્ચીંગ પ્રસંગે, અષફુ’ત ઈફરય ના સંસ્થાપક ડિરેક્ટર અજય સોલંકીએ જણાવ્યું હતું કે, “ભુજમાં અમારા પ્રથમ આઉટલેટનું લોન્ચિંગ, એ ખરેખર અષફુ’ત ઈફયિં માટે એક માઇલસ્ટોન છે અને ગુજરાતની વિકાસગાથામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

રિલેટેડ ન્યૂઝ