ખટયો ખટેની બુમો સાંભળી પોલીસ ત્રાટકી
કુકમા ગામે વિશ્વકર્મા સોસાયટીની પાછળ આવેલ ચિંતામણી કનુમાનજી મંદિર પાસે સોનાપુરી સ્મશાનમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં જુગાર રમતા 15 ખેલીઓ પકડાયા હતા. રાત્રે એક વાગ્યે ખટલો ખટેની બુમો સંભવાના પોલીસે દરોડો પાડયો હતો. જયાં મધરાત્રે નસીબ અજમાવતા ખેલીઓ રોકડા રૂા. કે પાડયો 71,500 સાથે પકડાયા હતા. સ્થળ પરથી લીનેશ મણીલાલભાઈ ટાંક, દિપક ખીમગરભાઈ ગુસાઈ, આરીફ જુસબભાઈ માંડી, રાજેશગીરી સુલેમાન ભચુભાઈ કકલ, ગોવિંદગીરી ગોરસ્વામી, હાદિક કાનજીભાઈ ખુંગવા, વિનોદ મદનભાઈ દાતણીયા, ગોપાલ કેશવજીભાઈ મહેશ્વરી, સીરાજ સીધીકભાઈ ચાકી, ચાકી, ગુલામ સીધીકભાઈ કેવર, અને હર્ષિલ યોગેશભાઈ વાઘેલા, ડેનીશ ચેતનભાઈ બુદ્ધભટ્ટી, હનીફ આમદભાઈ કકલ, જીતુ જેન્તીલાલ સોલંકી, પ્રજ્ઞેશ મુકેશભાઈ પરમાર પકડાયા હતા. રોકડ રૂા. 71,500 1 75 હજારના પંદર મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. ખેલીઓ બધા મેવામાં આવ્યા હતા અને મહીં પાણી પાસાનો જુગાર રમવા ભેગા થયા હતા. પણા ખેલીઓ અંધારામાં પોલીસને જોઈ ભાગી જવામાં કરાવ્યો હતો.
