માળીયાહાટીનાના મહેન્દ્રભાઈ એસ. ગાંધીનું જૂનાગઢમાં શેરનાથ બાપુનાં હસ્તે સન્માન

માળીયાહાટીના ના સેવાના ભેખધારી સામાજિક કાર્યકર અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા વણિક સમાજના આગેવાન સામાજિક કાર્યકર શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલ ગાંધીનું જુનાગઢ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જુનાગઢના ભવનાથ આશ્રમમાં માં શેરનાથ બાપુ ના આશ્રમ ખાતે મહંત શ્રી સેર નાથ બાપુ ના વરદ હસ્તે મહેન્દ્રભાઈ ગાંધીને સાલ ઓઢાડી સન્માન પત્ર અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા સામાજિક કાર્યકર પંડ્યા ભાઈ સાહિત્ય મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ