ખિસ્ત્રી ગામે ઉનડકટ પરિવારનો હવન યોજાશે

પરિવારજનોને ઉપસ્થિત રહેવા પાઠવાઈ યાદી

પોરબંદર નજીકના ખીસ્ત્રી ગામે ઉનડકટ પરિવારનો હવન યોજાશે.
પોરબંદર નજીકના ખીસ્ત્રી ગામે ઉનડકટ પરિવારના સુરાપુરા દાદાના મંદિર આવેલ છે. ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરાપુરા દાદાનો હવન પુજન વિધિ ચૈત્રવદ 6/7 ને મંગળવાર તા. 30.4.2024 છે હવનમાં બીડું હોમવાનો સમય બપોરે 1:00 વાગ્યાનો રાખેલ છે ત્યારબાદ ભોજન પ્રસાદી રાખેલ છે.
યજ્ઞના પુજન વિધિમાં પોરબંદરના હિતેશભાઈ દ્વારકાદાસ ઉનડકટ પરિવાર બેસશે.વધુ માહિતી માટે જયેશભાઈ ઉનડકટ મો.નં.9173178422 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ