કુતિયાણામાં ચેટીચાંદ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

કુતિયાણા મુકામે ચેટીચાંદ પર્વ નિમિત્તે સિંધી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં થેલેસેમિયા બાળકો અને કેન્સરના દર્દીઓ માટે રક્તદાતાઓએ 60 જેટલી યુનિટ રક્તદાન આપી થેલેસેમિયા બાળકોને મદદરૂપ થયા હતા. આશા બ્લડ સેન્ટર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેની તસ્વીર. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)

રિલેટેડ ન્યૂઝ