પોરબંદર સહિત રાજ્યમાં લોકરક્ષકની ભરતી મુદ્દે માલધારી સમાજને થયેલા અન્યાય સામે આંદોલન છતાં સરકાર જાગી નથી અને સરકારના આદિજાતી વિભાગે રબારી, ભરવાડ, ચારણ સમાજને કરેલા અન્યાય સામે, બે સંતાનોને નોકરી નહીં મળતા, આત્મહત્યા કરીને પોતાની જાતનું બલીદાન આપનાર માલધારી સમાજના પુત્ર મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણને કોલીખડા ખાતે માલધારી સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારની તસ્વીર.
(તસ્વીર: જિજ્ઞેષ પોપટ)
રિલેટેડ ન્યૂઝ
-
રાણાવાવના કબ્રસ્તાનમાં ગટરના ગંદા પાણી ભરાતા અટકાવવા થઇ માંગ
રાણાવાવ શહેર ભાજપ લઘુમતિ મોરચા દ્વારા મુખ્યમંત્રીને થઇ રજૂઆત શબ-એ-બરાતના તહેવાર પહેલા યોગ્ય કરવા પાઠવાયુ આવેદન... -
પોરબંદરના વિપ્ર યુવાને અનેકવિધ ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી
ગેટની એક્ઝામમાં 5554 સાથે ક્વોલિફાઇંગ સ્કોર કરતા વધુ સ્કોર મેળવ્યો: બ્રહ્મસમાજના આગેવાનોએ પાઠવી શુભેચ્છા પોરબંદરના બ્રહ્મયુવાને... -
પોરબંદર જીલ્લાના ખેડૂતોને હાઇબ્રિડ શાકભાજી વાવેતરની સહાય ચુકવો
ગત વર્ષે આઇ ખેડુત પોર્ટલ નોંધાયેલ ખેડૂતોની 30 થી 35 લાખ રૂપિયાની રકમ ચુકવવાની છે બાકી:...
