પોરબંદર રોટરી ક્લબના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 67 વર્ષથી સેવાકીય, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓમાં આગવું યોગદાન આપનારી સંસ્થાની કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ નવા હોદ્દેદારોએ સેવા પ્રવૃત્તિઓને વધુ આગળ લઈ જવાનો કોલ આપ્યો હતો.
(તસવીર: જીગ્નેશ પોપટ)
રિલેટેડ ન્યૂઝ
-
ભારવાડા ખાતે બાળકોને ફાયર સેફ્ટીની અપાઈ તાલીમ
આર.કે. પબ્લિક સ્કૂલ ખાતે થયું આયોજન: વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ તાલીમ મેળવી પોરબંદર નજીકના ભારવાડા ખાતે ફાયર સેફટીની... -
પોરબંદરના પાંચ યુવાનોએ બાઈક દ્વારા ઉમ્લિંગલા ઘાટ સર કર્યો
19024 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા: સીમા માર્ગ સંગઠનના જવાનોની કામગીરીને પણ બિરદાવી પોરબંદરના યુવાનોએ વિશ્વનો સૌથી ઊંચો... -
પોરબંદરના એ.ટી.એમ. સેન્ટરમાં કાર્ડ બદલાવી 40,000 ની થઈ છેતરપિંડી
દિવ્યાંગોની સંસ્થામાં કામ કરતી મહિલાએ દોઢ મહિના પહેલા થયેલ ચીટીંગ અંગે અજાણ્યા ઈસમ સામે નોંધાવી ફરિયાદ...
