ઝુંડાળાની ગૌશાળામાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા યોજાયું સફાઈ અભિયાન

ઝુંડાળામાં આવેલી આનંદ ગૌશાળામાં બજરંગદળ-પોરબંદરના કાર્યકર્તાઓએ શ્રમદાન કરી ગૌશાળાની સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો.ગૌમાતાની સેવાના આ સેવાયજ્ઞમાં કાર્યકર્તાઓએ નિ:સ્વાર્થ ભાવથી યોગદાન આપી ગૌસંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)

રિલેટેડ ન્યૂઝ