પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રામગઢ અપ્રોચ રોડ પર માર્ગની બંને બાજુ ઊગી નીકળેલા જંગલી ઝાડ-ઝાંખરા અને ઘાસના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જંગલ કટીંગ તથા સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીથી માર્ગ પર દૃશ્યતા વધતા વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બનશે તેમજ અકસ્માતની સંભાવનાઓમાં ઘટાડો થશે.
રિલેટેડ ન્યૂઝ
-
પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાકીય કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીએ મેળવી જાણકારી: અધિકારીઓને આપ્યું મહત્વનું માર્ગદર્શન પોરબંદરમાં શ્રમ... -
રાણાબોરડીના સરપંચના સસ્પેન્સ મામલે જિલ્લા પંચાયતની ભુમિકા સામે ઉઠાવાયા સવાલ
સરપંચ સામે પોલીસે ફોજદારી કાર્યવાહી કરી ત્યારબાદ પણ લાંબા સમય સુધી છાવરવામાં આવ્યો હોવાનું જણાવીને થઈ... -
પોરબંદરના સુશ્રી જ્યોતિબેન થાનકીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે માનદ પદવી એનાયત
શિક્ષણ જગતમાં હર્ષ અને ગૌરવનીલહેર: પોરબંદરવાસીઓએ પાઠવી અઢળક શુભેચ્છાઓ ગાંધીનગર ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ...
