સરકારી માધ્યમિક શાળા રાણાવાવ ખાતે નશામુક્ત સમાજ અને સાયબર સુરક્ષા અંગે સંયુક્ત જાગૃતિ કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય સોની દ્વારા બાળકોને ધ્યાન કરાવી અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સાયબર સેલના પીએસઆઈ ઠાકર તેમજ એ.એસ.આઈ પટેલ દ્વારા સાયબર ગુનાઓથી બચવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યાની સ્થિતિમાં તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવા તેમજ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા અંગે પણ માહિતગાર કરાયા હતા. (તસ્વીર: જીગ્નેશ પોપટ)
રિલેટેડ ન્યૂઝ
-
કુતિયાણા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંગે બેઠક યોજવામાં આવી
વરસાદની અછતની પરિસ્થિતિમાં સરકાર લોકોની સાથે છે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે... -
રાણાવાવ તાલુકા પંચાયત કચેરીની પ્રભારી મંત્રીએ કરી મુલાકાત
તાલુકામાં આવેલા ડેમમાં પાણીની સ્થિતિ,ઘાસચારા વિતરણની વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી મેળવી પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી તથા... -
પ્રભારી મંત્રીએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે આપ્યું માર્ગદર્શન
રાણાવાવ સરકારી વિનયન કોલેજની લીધી મુલાકાત પોરબંદર જિલ્લાના પ્રભારી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને...
