સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા સે સમૃદ્ધિ’ની થીમ હેઠળ કુતિયાણા નગરપાલિકા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધના અમલ માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ તપાસ કરી અંદાજે 10 કિલોગ્રામ જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ નિયમોના ભંગ બદલ સંબંધિત વ્યક્તિઓ પાસેથી કુલ રૂ.3,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા નાગરિકો તથા વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. (તસ્વીર:જિજ્ઞેશ પોપટ)
રિલેટેડ ન્યૂઝ
-
પોરબંદરમાં જાહેર માર્ગો પર ઘાસચારો નાખવા ઉપરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો
ગેરકાયદેસર રીતે ઘાસચારો નાખનારા ધંધાર્થીઓથી માંડીને પુણ્યના પોટલા બાંધવા આવનારા લોકો સામે પણ થશે પોલીસ ફરીયાદ:... -
બોખીરાની આવાસ યોજનામાં ધડાકાભેર છતમાંથી પડ્યા પોપડા
મહિલાનો થયો બચાવ: કોંગ્રેસના સેવાદળ દ્વારા પાઠવાયુ આવેદન પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજના ખાતે ફ્લેટમાં છતમાંથી... -
ગુજરાતમાં સ્વતંત્ર ફિશરીઝ યુનીવર્સીટીની સ્થાપના કરવા પોરબંદરથી ઉઠી માંગ
ગુજરાત પ્રદેશ ભાજપ માચ્છીમાર સેલના્ર ક્ધવીનરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને કરી વિસ્તૃત રજૂઆત: મત્સ્યોધ્યોગક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને...
