12 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લાનો સર્વાંગી વિકાસ થયો છે :જિ.પં.પ્રમુખ

પદાધિકારીઓએ સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું: બોદર: જિલ્લા ગામોમાં રસ્તા, પાણી, આરોગ્ય વગેરે ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી

રાજકોટ,તા.17
કેન્દ્ર અને રાજય સરકારના આયોજનો કલ્યાણકારી યોજાયો લોકો સુધી ગામ ગામ સુધી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ઝડપભેર પહોંચાડવામાં આવી રહી છે. લોકસેવાના બે વર્ષ પૂર્ણ કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરએ એમ જણાવ્યું છે.રાજકોટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભૂપત બોદરને જણાવ્યું છે કે 12 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લાનો સર્વાગી વિકાસ કરાયો છે.
ગુજરાત આજે વિકાસના પથ પર નિરંતર ગતિ કરી રહયું છે અને ગુજરાતનો વિકાસ આજે દેશ માટે દિશા સૂચક બની ગયો છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સતાએ ધુરા સંભાળી તેને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે બે વર્ષની વિકાસલક્ષી કામગીરીની ઝાંખી રજુ કરવામાં આવી છે. ત્યારે ગામ સમૃધ્ધ તો દેશ મૃધ્ધના મંત્રને સાકાર કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સતાને સેવાનુ માધ્યમ બનાવી રાજકોટ જિલ્લાનો સર્વાંગિ વિકાસ થાય તે દિશામાં વિવિધ કામગીરી કરી છે. જેની ઝાંખી નીચે મુજબ છે. જિલ્લામાં રૂૂ. 28603 લાખના ખર્ચે ખખૠજઢ યોજના હેઠળ રાજકોટ જીલ્લાના ગામથી ગામને જોડતા 394.60 કી.મી.ના રોડ રસ્તાના 144 કામો મંજુર કરવામાં આવ્યા. રૂૂ. 17292.12 લાખના ખર્ચે માર્ગ – મકાન વિભાગમાં આર બી. સ્ટેટ દ્વારા રાજકોટ જિલ્લામાં રોડ રસ્તાના કામ કરવામાં આવ્યા. રૂૂ. 2899.89 લાખના ખર્ચે ઙખૠજઢ યોજના હેઠળ 61.05 કી.મી. લંબાઈના રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારના રોડના કામો કરવામાં આવ્યા. રૂૂ. 735 લાખના ખર્ચે 15માં નાણાપંચ (2022-23) અંતર્ગત સોલાર રૂૂફટોપ ,આંગણવાડી તથા શાળાઓમાં છ.ઘ. પ્લાન્ટ, વેસ્ટ કલેક્શન માટે ઊ-રીક્ષા, કઊઉ લાઈટે, સી.સી. કેમેરા વગેરે જેવા વિકાસના કામો ગ્રામ્ય જનોની સુખાકારી અને સુવિધા માટે મંજુર કરવામાં આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય સુવિધા , આરોગ્ય સેવાઓ , રોગ પ્રતિરક્ષણ રસી,મેલેરિયા ાબુદી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રસુતી અને બાળ આરોગ્ય, ચિરંજીવી યોજના, નીરોગી બાળક યોજના, કસ્તુરબા પોષણ યોજના, સંક્રમિત દર્દીઓ માટે તબીબી સહાય યોજના જેવી આરોગ્ય વિષયક સેવા માટે રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રૂૂપિયા 5460 લાખ ખર્ચવામાં આવ્યા. નવા કલાસ રૂૂમ, બોય-ગર્લ્સ ટોઇલેટ બ્લોક, સ્ટ્રેંથીંગ ઓફ સ્પોર્ટ્સ, સેફટી એન્ડ સિક્યુરિટી એટ સ્કુલ લેવેલ, પ્રતિભાશોધ યોજના, પીવાના પાણીની યોજના, સ્વચ્છતા, પુસ્તકાલય, ફર્નીચર, મોર્ડનનાઈઝેશન, શાળાઓમાં પેવર બ્લોક, સ્કુલ રિપેરિંગ, સમગ્રશિક્ષા અભિયાન વગેરે જેવી શાળાઓની પાયાની સુવિધા અને અપગ્રેડેશન માટે શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાની શાળાઓ માટે રૂૂપિયા 9726.48 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધા તથા માળખાકીય સુવિધા માટે જિલ્લા કક્ષાની 15% વિવેકાધીન ગ્રાન્ટ અંતર્ગત રૂૂપિયા 1375 લાખના કામો મંજુર કરવામાં આવ્યા છે તો એ.ટી.વી.ટી.ની ગ્રાન્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સી.સી. રોડ, કઊઉ લાઈટે વગેરે જેવા વિકાસકીય કાર્ય માટે 1650 લાખ ખર્ચવામાં આવ્યા.

રિલેટેડ ન્યૂઝ