સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર જુડો ભાઇઓ બહેનો સ્પર્ધામાં જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચેમ્પિયન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ જુડો ભાઇઓ તથા બહેનો સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિ. ના બેડમીટન હોલ ખાતે હતું જેમાં 7 વજન માંથી 9 મેડલ સાથે શ્રીમતિ જે.જે. કુંડલીયા કોલેજ ચેમ્પીયન રહી હતી.
આ સ્પર્ધામાં (1) સોલંકી દિવ્યેશ 73 કિલો બ્રોન્ઝ મેડલ મેડલ (ર) પનારા રાહુલ 73 કિલો ગ્રામ ગોલ્ડ મેડલ (3) મુંગારા જેનીસી 66 કિલો ગ્રામ ગોલ્ડ મેડલ (4) સોલંકી નિકુઁજ 66 કિલો સિલ્વર મેડલ (પ) વણપરીયા યોગેશ 91 કિલો બ્રોન્ઝ મેડલ (6) બુટાણી અક્ષર 100+ કિલો સિલ્વર મેડલ, (1) વાઢેર નિરાલી 78 કિલો ગ્રામ ગોલ્ડ મેડલ (ર) બારડ તનવી પર કિલો ગ્રામ ગોલ્ડ મેડલ (3) વાજા રીતુ 70 કિલો ગ્રામ ગોલ્ડ મેડલ (4) ગઢવી માનસી પર કિલો બ્રોન્ઝ મેડલ (પ) ધાપા વર્ષ 78+ કિલો બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં સુંદર દેખાવ માટે અને ઉપરોકત 3 ખેલાડીઓ ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિ. માટે પસંદગી પામનાર ને કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી, ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી ના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશ જોશી વિગેરે શુભકામનાઓ આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ