ધમ્મકોટ (રંગપર) ખાતે વિપશ્યના દસ દિવસીય શિબિર યોજાશે


રાજકોટ નવા ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર (રંગપર) ખાતે આગામી વિપશ્યના દસ દિવસીય શિબિરનું તા. 22 થી 03-12 તેમજ બીજી શિબિર તા. 06-12 થી 17-12 સુધી આયોજન કરેલ છે.
વિપશ્યના ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક સાધના પદ્ધતિ છે, જેમાં સાચું સુખ તથા સુમેળ ભર્યા જીવનનો સુખદ અનુભવ કરાવતી સહજ, સરળ, બિન સાંપ્રદાયિક સ્વાનુભવના આધારે જીવન જીવવાની અદ્ભુત કળા શીખવવામાં આવે છે.
ઓનલાઇ રજીસ્ટ્રેન માટે : ૂૂૂ.સજ્ઞફિં.મવફળળફ.જ્ઞલિ અને 78787272 23/93 27 92 35 40 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ