ગોંડલમાં ગાયત્રી પરિવાર દ્વારા બુધવારે પંચકુંડી મહાયજ્ઞ

વેદમાતા ગાયત્રી પ્રજ્ઞાપીઠ ગાયત્રી પરિવાર દ્વારા પંચકુંડી મહાયજ્ઞ તા. 14ને બુધવારે વસંત પંચમીને દિવસે પંડિત રામ શર્માના જન્મ દિવસે આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે યજ્ઞના યજમાન તરીકે અને યજ્ઞના દર્શન કરવા ગાયત્રી પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. ગાયત્રી પરિવારના દરેક સંસ્કારો આપણામાં આવશે ગાયત્રી મંદિર બસ સ્ટેન્ડ રોડ ગાયત્રી નગર ખાતે યોજાશે.

રિલેટેડ ન્યૂઝ