જેતપુરમાં ધુળેટીના તહેવારોમાં મેગા રક્તદાન કેમ્પ યોજાશે

પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન અને સામનાથ મહાદેવના મંદિર દ્વારા તારીખ 24 ના રવિવારે સવારે 9:00 થી 01:00 વાગ્યે સુધીમાં સામનાથ મહાદેવના મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરી અમૂલ્ય જિંદગી બચાવે તેવી અપીલ કરવામાં આવી છે આ રક્તદાન કેમ્પમાં જેતપુર સીટી પીઆઇ એડી પરમાર પીએસઆઇ વીસી પરમાર પીએસઆઈ જાળીયા તાલુકા પીએસઆઇ જાડેજા જીઆઇડીસી ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ગરચર રાજકોટ એલસીબી રૂરલના પીએસ આઇ વગેરે પોલીસ અધિકારીઓ ખાસ હાજરી આપશે તથા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરશે

રિલેટેડ ન્યૂઝ