વાંકાનેરનાં આણંદપરમાં ગૃહકંકાસથી કંટાળી પત્નીનો ફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે જગદીશભાઇ જીવણભાઇ કુકવાવાની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની પાયલબેન રાહુલ ગૌતમ ડામોર ઉવ.17ને તેના પતિ રાહુલ સાથે અવાર નવાર સામાન્ય બોલાચાલી તથા ઝઘડો થતો હોય જે બાબતે પારુલબેનને લાગી આવતા છત પર પતરામાં લાગેલ લોખંડની ઇંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે બનાવ બાબતે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

રિલેટેડ ન્યૂઝ