રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયા 100 જેટલા મુસાફરો

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયા 100 જેટલા મુસાફરો : રાજકોટ થી મુંબઈ જતી ઇન્ડિગો ફલાઇટ રદ: 7.45 ની ફલાઇટ 2.30 કલાક બાદ રદ થયાનું જણાવાતા એરપોર્ટ પર મુસાફરો દ્વારા માથાકૂટ : એરપોર્ટ પર માથાકૂટના વીડિયો આવ્યા સામે: મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટી સ્ટાફ પર રોષ ઠાલવ્યો : ટેકનીકલ ખામીને કારણે ઈન્ડિગોની ફલાઇટ રદ થઈ હોવાનું સ્ટાફનું રટણ : અનેક મુસાફરોને મુંબઈ થી પણ બુક કરેલ અન્ય ઈન્ટરનેશનલ ફલાઇટ પણ છૂટી જશે

રિલેટેડ ન્યૂઝ