રાજકોટમાં મહિલાના કપાયેલા બે પગ મળ્યા: ચકચાર

રાજકોટમાં આજીડેમ નજીક રવિવારી બજાર પાસે મહિલાના કપાયેલા બે પગ મળી આવ્યાં છે. ઘટનાને પગલે આજીડેમ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નજીકના વિસ્તારમાં તપાસ હાથ ધરી બંને પગ ફોરેન્સિક પીએમમાં ખસેડાયા છે. પોલીસે બનાવ હત્યાનો છે કે મેડિકલ તે બાબતે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ