આજે નરસિંહ મહેતાની જયંતિએ પુષ્પાંજલી

આવતી કાલે ગુરુવારે આદ્ય કવિ સંત શિરોમણી નરસિંહ મહેતાની 616મી જન્મ જ્યંતી વૈશાખી પૂનમના રોજ છે.
હાટકેશજન પરિવાર રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રામકૃષ્ણ નગર ગાર્ડન સ્થિત કાંસ્ય પ્રતિમાને પુષ્પ વંદના સવારના 10 વાગ્યે,વૈષ્ણવ જનનું સમૂહ ગાન પરંપરાગત રીતે યોજવામાં આવેલ છે. સૌ નરસિંહ પ્રેમીઓને કરતાલીમાં આમંત્રણ છે.
સંયોજક રાજીવ વછરાજાની સહ સંયોજક વિપુલ પોટા (પોસ્ટ ઓફિસ વાળાની એક યાદીમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ