હીરાસર એરપોર્ટમાં ઝાળી મુકાઇ

હીરાસર એરપોર્ટની દિવાલ તુટી પડતા એરપોર્ટ ઓથોરીટી દ્વારા પ્રથમ સુરક્ષા જવાનોને મુકયા હતા. દરમ્યાન હવે ત્યાં સુરક્ષા માટે ઝાળી મુકવામાં આવી છે. રાજકોટનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની હાલત આવી છે. (તસ્વીર: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ