રાજકોટ: શહેરના વોર્ડ નં. 13માં આવેલી જુની લાઇબ્રેરીને લઇને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં આવેલી લાઇબ્રેરીમાં આવાસ યોજનાના કર્મચારીઓએ ઓફિસ બનાવી લીધાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તા દ્વારા બેનર સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લાઇબ્રેરીને તાળાબંધી કરવા જતા કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. આથી પોલીસે 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં માસુમ બાળાને શારીરિક અડપલા કરનાર શખ્સને પાંચ વર્ષની જેલ
45 વર્ષના પાડોશી ઢગાએ 3 વર્ષની બાળકીને નમકીનની લાલચ આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો’તો રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ... -
રાજકોટમાં યુ-ટ્યુબરનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઈડી ડીલીટ મારવાનું કહેતા થયેલા ઝઘડામાં પગલુ ભર્યુ મુળ વેસ્ટ બંગાળના વતની અને... -
રાજકોટમાં નાણાની લેતી-દેતી મુદે્ યુવાન ઉપર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો
યુવાનને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો : પોલીસ ફરિયાદ લોહાનગરમાં લીજ્જત પાપડની પાછળ મફતીયાપરામાં ઉછીના આપેલા પૈસાની...
