નાગરિકોમાં રાષ્ટ્રીયતા ભરી હોય તો દેશને કોઇ તાકાત મીટાવી શકતી નથી: સ્વામી ધર્મબંધુ

પ્રાંસલા, તા.5
પ્રાસંલા મુકામે તા.28 ડિસેમ્બરથી શરૂ થયેલી રાષ્ટકથા શિબીરનો આજે સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભારત સરકારના હવામાન વિભાગના મહાનિર્દેશક મુત્યુંજય મહાપાત્ર વિશેષ ઉસ્થિત રહયા હતા.
અંતિમ પ્રવચન સત્રને સંબોધતા સ્વામી ધર્મબંધુજીએ રાષ્ટીયતા અને રાષ્ટ્રને વ્યવખ્યાયિત કરતા જણાવ્યું હતુ કે રાષ્ટ્રએ કોઇ જમીનનો ટૂકડો કે ભૈગોલિક પ્રદેશ નથી. રાષ્ટ્ર બને તૂટે બગડે તેની સીમામાં વધ-ધટ થતી રહે. પરંતુ જે દેશના નાગરિકો માં રાષ્ટ્રીયતા હોય છે તેને દુનિયાની કોઇ તાકાત મિટાવી શકતી નથી. યજુર્વેદ માં પણ પ્રાર્થના કરવામાં આવી છે કે , હે ઇશ્ર્વર! અમારા મન મસ્તિષ્કમાં રાષ્ટ્રીયતા પ્રદાન કરો !
ભારત એ વિશ્ર્વની પ્રાભીન સભ્યતા ધરાવતો દેશ છ.ે એક સમયે તે આરા કાન્ત (ઇરાન) થી માંડીને કોલંબો (શ્રીલંકા) સુધીનુ વિશાળ રાષ્ટ્ર હતુ. આમં જણાવીને ખસ્વામીજી ભારત રાષ્ટ્રપરથી થયેલા 13 આક્રમણો ની તારીખ રજુ કરી હતી.
સૈા પ્રથમ 460 બી.સી.માં પાર્શીયન લોકલ એ હુમલો કયો. ત્યાર બાદ 370 બી.સી.માં એલેકઝેંડર એ ચંદ્રગુપ્તના સમયમાં આક્રમણ કયુર્ં. ત્રીજા ચઢાઇ કિંગ ઓફ કનિષ્ઠ અથવા કૃષ્ણ લોકો દ્રારા થઇ ચોથી ચઢાઇ શક લોકલ દ્રારા 79 એ.ડી કરવામાં આવી. પાંચમું અક્રમણ 535 એ.ડીડમાં હણ લોકો દ્રારા અને છઠ્ઠુ આક્રમણ 650 એ.ડીેમાં વિદેશીઓ ભારતીય પ્રદેશ જીતવામાં અસફળ રહ્ય ા હતા.
સાતમી ચઠાઇ 712 એ.ડી.માં મોહમ્મદ બિન કાસીમ દ્રારા કરવામાં આવી જેનેે સિંધના રાજા દાહિર દ્રારા શિકસ્ત આપવામાં આવી. પરંતુ તે વેળાના સ્વાર્થી લોકોએ મોહમ્મદ બિન કાસીમને પુન:બોલવીને સાથ આપના સિંધના રાજાનો પરાજય થયો. તે વેળા 30 મણની એક મૂર્તિ એવી 6000 સોનની મૂર્તિઓની લૂંટ કરવામાં આવી
આઠમું આક્રમણ મહમદ ગઝનવીએ 1026 એ.ડી કયુર્ં અને તે પછી 16 વખત સોમનાથ મંદિરને લૂંટી ગયો.
નવમું આક્રમણ મહમદ ધોરીએ પુથ્વીરાજ ચૈાહાણે નેથે ધૂૃળ ચાટતો કર્યો પછી આપણા દેશના જ ગદારોએ ધોરીને સાથ આપીને પૃથ્વીરાજ ચૈહાણને પરાજિત કર્યા હતા.
દસમું આક્રમણ 1526 એ.ડીેમાં મોગળશાસક બાબર દ્રારા કરીને રાણા સાંગાને હરાવ્યા હતા. આ પૂર્વે રાણા સાંગા થી હારીને પારોઠના પગલા ભરીને જતા રહેલ બાબરને પણ અહીંના ગદારોએ સાથ આપ્યો હતો.
અગીયારામા આક્રમણામાં 1560 એ.સ.ડી.માં પોટુંગીઓ 6 દીવ,દમણ અને ગોવાને કબજે કરાયા હતા. બારમું આક્રમણ 1763 માં લોકોએ પોડિંચેરી પર કબજો જમાવ્યો અને તેરમા આક્રમણમાં અંગે્રજોએ તેમની કુટિલ નીતિથી સમગ્ર ભારતને વશ કરી લીધું હતું આમ સાતમા આક્રમણ પછી આપણી એકતાનો અભાવ અને રાષ્ટ્ર પ્રત્યેની ગદાટીથી જ વિદેશી આક્રમણખોરો સફળ થઇ શકયા હતા.
આ દરમિયાન ભારત રાષ્ટ્ર ખંડિત થતુ રહ્યું એ પ્રથમ ઇરાન ત્યારબાદ 1763 મા અફધાનિસ્તાન 1815 માં નેપાળ 1911 માં શ્રીલંકા 1935 માં બમો અને 1947 માં પાકિસ્તાન આપવાથી
આમ ભરાત રાષ્ટ્રને સશકત બનાવવા માટે સહૂ શિબીરાથીઓને ઇતિહાસમાંથી શીખ મેળવીને રાષ્ટ્રય એકતા અને ભાઇચારાની ભાવના સુદ્રઢ કરવા જણાવેલ.
મૃત્યુજય મહાયાત્રા
ભારત સરકાના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુજય મહાયાત્રાએ કૃષિ-ઓધોગિક પ્રગતિ માટે હવામાનની જાણકારી અનિવાર્ય છે.
પ્રત્યેક વ્યક્તિ પ્રતિદિન સવારે વાતાવરણ જોઇને હવામાન,તાપમાન કે વરસાદના સ્વ અનુમાન કરતો રહે છે.
હવામાન વિશેના અનુમાન પ્રચીન સમયથી થતા રહે છઢે. ચાણકયના સમયમાં પણ અર્થશાસ્ત્રમાં હવામાનમાં ચોક્કસ ઇજાર્યા અનુમાન કરવા અંગે જાણવા મળે છે. યોગ્ય સાધનોની મદદ થી હવામાનના ર્પર્વાનુમાનની શરૂઆત 1800 થી કરવામાં આવી છે.
સેટેલઇટ ની મદદથી હવામાનના પૂર્વાનુમાન વધુ ચોક્કસાઇજાર્યા થવા લાગ્યા. પરંતુ તે પણ 3600 કિમીના ઉંચાઇથી તસ્વીરો મોકલતા હોય તમાં ભૂલ થવાની સભાવતા રહેતી. આ પછી રડાર સિસ્ટમ વિકસિત થઇ અને હાલમા ભારમાં 27 રડાર અને 1200 થી વધુ હવામાન વિભાગ દ્રારા ભારતમાં હવામાન ની કાગીરી હાથ ધરવામાં આવે છે. હાલમાં વિશ્ર્વનું સૈાથી મોટા કોમપ્યુટર માં ત્રીજુ સ્થાન ધરાવતા કોમ્પ્યુરની મદદથી વધુ વૈજ્ઞાનિક પધ્ધતિમાં 4 વખત બુલેટીન બહાર પાડવામા આવે છે એટલું જ નહીં આગામી સપ્તાહમાં હવામાન થનાર ફેરફાર અંગે પણ પૂર્વનુમાન રજુ કરવામાં આવે
આ પ્રસંગે શ્રી મહાપાત્ર એ ગ્લોબો વોર્મિગ જળવાયુ પરિવર્તન, ગ્રીન ગેસહાઉસ ,પ્લાસ્ટીકનો અમર્યાદિત ઉપયોગ વિગેરેને લીધે માનવજીવનના અસ્તિતવ પર તોળાઇ રહેલ ખતરા વિશે ચેતવ્યા હતા શિબીરાર્થીઓને તેમણે પોતાના ગામ અને શાળામાં પર્યાવરણ જાર્ગતિ વૃક્ષારોપણ ,પ્લાસ્ટીક વપરાશ અટકાવવા વિગેરે અંગે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજયના હવામાન ઉદ્રબોધન કર્યા હતા.
પ્રત્યેક શિબીરાર્થી ઓને બાન લેબ્સના સૌજન્યથી ચાર સેસા હેર ઓઇલની બોટલ સ્વામીજી દ્વારા પુસ્તિકા અપાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ