હેલ્થ સાઇન્સ લાઇબ્રેરી એસો.ની રાજકીય કોન્ફરન્સ આબુમાં 30-31 જાન્યુઆરીએ દેશભરના નામાંકીત લાઇબ્રેરીયન ઉપસ્થિત રહેશે

હેલ્થ સાયકલ લાઈબેરી સાયન્સ લાઇબેરી એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ત્રીજી કોન્ફરન્સ 10-31 જાન્યુ – 2026 ના આબુ ખાતે યોજવામાં આવનાર છે.
કોન્ફરન્સના કો. ઓર્ગેનાઇઝેસન સેક્રેટરી ડી રાજેશ ત્રિવેદી ( લાઇબેરીયન પી ડી યુ મેડિકલ કોલેજ – રાજકોટ દ્વારા જણાવેલ કે રાષ્ટ્રીય કક્ષાની ત્રીજી કોન્ફરન્સ સમગ્ર ભારત ભરમાથી એઇમ્સ. મેડિકલ કોલેજ, મહાવિધ્યાલય, પેરામેડિકલ યુનિવર્સિટી લાઇબેરીયન ઉપસ્થિત રહેનાર છે ની થીમ ડીઝીટલાઇઝેશન એન્ડ રિસેપિંગ લાઇબ્રેરીસ ફોર ધ ડેવલોપમેન્ટ ઓફ ડિફરન્ટ સેક્ટર– વિકસિત ભારત – 2047 પર જ્ઞાન વર્ધક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવામાં આવનાર છે. આ ફરન્સનો હેતુ લાઈબ્રેરી ડેવલોપમેન્ટ સાથે- સાથે વિકસિત ભારત 2047 અંતર્ગત રાષ્ટ્રના વિકાસ લાઈબ્રેરી અને લાઇબ્રેરીયનનો રોલ વિકાસમાં તેમના જ્ઞાનની જે સિસ્ટમમાં જોડાનાર છે. વિકાસ અહમ ભૂમિકા રહેલી છે. દરેક ક્ષેત્રે ઇન્ફોર્મેસન સાયંટિસ્ટ ની ભૂમિકા જે રહેલી છે જેના પર વાત થનાર છે.
ભારતના લાઇબેરીયન પોતાના રિસર્ચ પેપર્સ રજૂ કરનાર છે, જેમાં રિસેપિ મેરીસ ફોર હેલ્થ સાયન્સ રિસર્ચ એન્ડ ઇનોવેસન 2047 અંતર્ગત ડિજિટલ લાઇબેરીસ –જીવ એજયુ એન્ડ લાઈફલોંગ લર્નિંગ, લાઈબ્રેરી એન્ડ ડિજીટલ હબ્સ ફોર હેલ્થ સાયન -વરમેન્ટ, સાઇબર સિક્યુરિટી – ડેટા પ્રાથવેસી – એન્ડ ડિજીટલ એથીસ ઇન લાઈબ્રેરી, નોલે ટકચર એન્ડ લાઈબ્રેરી પિલર્સ ઓફ વિકસિત ભારત જેવા અનેક અહમ થીમ્સ પર સંશોધન પેપર્સ રજુ થશે. જેનું પબ્લિશીંગ પણ ઇન્ટરનેશનલ જર્નલ્સ માં થનાર છે.
જ્યારે કોન્ફરન્સ દરમ્યાન અલગ અલગ 6 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પણ એનાયત થનાર રજીસ્ટર છે. આ રજીસ્ટર થયેલ શોધ પેપર્સના નિયમો અનુસાર 15 જાન્યુ. 2026 સુધીમાં પેપર્સ મોકલી આપવા એનું 20 જાન્યુ. 2026 ના રોજ નોટિફિકેશન પ્રસિદ્ધ થશે અને ફાઇનલ પ્રોસિડિંગનું રૂપ 25 જાન્યુ.ના રોજ જાહેર કરવામાં આવશે. આ કોનફરન્સ ઓર્ગેનાઇઝર સેક્રેટરી તરીકે ડો.સંજય શર્મા માધવ યુનિવર્સિટી આબુ ડો.રાજેશ એચ. ત્રિવેદી પીડીયુ મેડીકલ કોલેજ રાજકોટ ડો. સંદીપકુમાર એઇમ્સ મેડીકલ કોલેજ ઋષિકેશ એચ.ડી.પોરધીયા/બી.જે. મેડીકલ કોલેજ અમદાવાદ કાર્યરત છે.
વિશેષ માહીતી માટે ડો..સંજીવ શર્મા 94ર64 34962 અને ડો.રાજેશ એચ. ત્રિવેદી 98980 ર7પ14 પર સંપર્ક કરવા અનુરોધ છે.

રિલેટેડ ન્યૂઝ