રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા એ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ઉપલેટા પ્લાસ્ટિક એસોસિયેશનના પ્રમુખ રવિભાઈ માકડીયા અને સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદીની ઉપપ્રમુખ તરીકે બંને આગેવાનોની ફરીથી વરણી કરવામાં આવી છે આવા મહત્વના હોદા ઉપરની બંને આગવાનોની ફરીથી થયેલ નિમણૂકને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જયેશભાઈ રાદડિયા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા સ્ટ્રીટ લાઈટ ચેરમેન જગદીશભાઈ વિરમગામ ભાયાવદર ના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર ભોલે વાઇસ ચેરમેન વિનુભાઈ ઘેટીયા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા મયુરભાઈ સુવા રમણીકભાઈ લાડાણી સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા એનિમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઈ માકડીયા સહિતના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ છે
રિલેટેડ ન્યૂઝ
-
કેન્દ્રીય બજેટ પહેલા જ પાન-મસાલા તમાકુ અને સિગારેટની અછત: ડીલરો બ્લેકમાં માલ વેચવા લાગ્યા
નાના વેપારીઓએ ન છુટકે પાન-ફાકીના ભાવ વધારી દીધા 1લી ફ્રેબુ્રઆરીનાં રોજ નાણાંમંત્રી બજેટ રજૂ કરતા નવુ... -
જંગલેશ્ર્વરમાં ડિમોલિશન માટે કલેકટર મક્કમ: દબાણકારોને પુરતો સમય અપાયેલો: ડો.ઓમપ્રકાશ
ગેરકાયદેસર ખડકાયેલા 1358 મકાનો પર બુલડોઝર ફેરવવા કલેકટર તંત્રની તૈયારી: રેવન્યુ અધિકારીઓનો કાફલો ઉતરશે: જંગલેશ્ર્વર વિસ્તારના... -
રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ ખાતે નવી તબીબી સુવિધાઓનું ઉદ્ઘાટન, દર્દીઓને મળશે આધુનિક સારવારનો લાભ
રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના સંકલ્પ સાથે, રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં...
