જગતગુરૂ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની વૈષ્ણવો દ્વારા ઉજવણી

વૈષ્ણવાચાર્યોની નિશ્રામાં ભવ્ય શોભાયાત્રા નિકળી: ઠેર-ઠેર સ્વાગત કરાયું: 8000થી વધુ લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો

ચૈત્રવદી એકાદશીએ અખંડ ભૂમંડલાચાર્ય ગત તા.17 એપ્રિલ સોમવાર-જગદગુરૂ શ્રીમદ્ વાાભાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રાદુભાય ઉન્વય રાજકોટ નગરમાં વિરાજતા 20થી વધુ જ વૈષ્ણવાચાર્યોની આગેવાની અને માર્ગદર્શન સાથે રાજકોટ વૈષ્ણવ સમાજના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.
કળશધારી કુમારીકાઓના “મંગળજ્ઞાન સાથે બિરાજમાન આચાર્યશ્રીઓએ સ્વયં શ્રીમદ્ વલ્લભ પ્રભુના યાંદીના સુખપાલ (પાલખી)ને પોતાના ખંભે વહન કરી જય થોષ પૂર્વક શોભાયાત્રાનો આરંભ કરાવ્યો હતો. રેસકોર્ષના સ્ટેડીયમ ગેઇટ, બહમાળી ભવન ચોડપી બેન્ડવાજાઓની પ્રથમ મંગળ સુરાપલીઓ સાથે ઘોડાબગીમાં થી જાલમપ્રભુનું : સ્વરૂપ સાથે યાત્રાની રૂઆત મહાપ્રભુજીના સુખપાલ અને પાછળ રાજકોટની કેશરીયા કિર્તનીયા મંડળીઓના ખુલ્ક કિર્તનગાન સાથે હજારો પાલ-પીળા-કેશરી વોપારી ભાઈ-બહેનો હાથમાં બાદા-પતાકા થઈ જપવો સાથે શોભાયાયામાં જોડાયા હતા. નગરના યુગો અભિષેકલાલ પુત્રો અથમારક, પૂધો. પુમારક, પૂધો પતિ પૂણ્યો. ઉનેશપારછે, પ્રગો. જિરાયજી, પૂયો. ગોપેશરાપજી, 1.ગો. દ્વારકેશલાલજી પૂરો. રમેણમાલજી, પૂત્રો રેમારક, પુત્રો, આવતાં મારજીએ પદચાળા કરતાં સાથે નિરાડને દિબના પ્રદાન કરી વેખાવોમાં અનેરો ભાવસંચાર કરાવ્યો હતા.
કિશાનપરા ચોકથી જન્મનો આસપાલી અંડરબ્રીજ સામેથી વિરાટ શોભાયામાં બાલભવનના મુખ્ય ગેઈટમાં પ્રવેશી ઉત્તરના પંડાયમાં રાત્રે 8 વાગ્યે પાણથી તી. રામનો પર્મસભામાં ફેરવાો હતો. શ્રી વાલભ પ્રભુને સુખપાલ સહિત મંચ પર સિંહાસન ઉપર બિરાજમાન કરવ્યા હતા. અહીં બિરાજમાન આજાવીએ મહાભુને તિલા મળ્યાર્પણ કરી અથત પુષ્પોની વૃષ્ટિ સાપે સ્વપ્નીવાષન પૂર્વક આરતી પાન કરી આવી વ્યવસ્થાને બિરાજ્યા હતા. આ સમગ્ર ઉત્સવમાં શહેરના તમામ વૈષ્ણવજનોએ મહાપ્રસાદ આરોગ્યો વૈષ્ણવાચાર્યોની આગેવાનીમાં સમિતિના સભ્યો સુખાભાઈ કોરડીયા, મનસુખભાઈ વાસણીયા, કમલનયનભાઈ સોજીત્રા, ચીમનભાઈ લોડીયા, હસમુખભાઈ ડેલાવાળા, મોહનભાઈ વાડોલીયા, દિનેશભાઇ કારીયા, રવજીભાઇ ડઢાણીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, વગેરે જહેમત સાથે ઉત્સવને સફળ બનાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ