રાજકોટની અર્પણ સોશીયલ ગ્રુપ સંસ્થા દ્વારા ઉનાળામાં ધોમ ધખતા તાપમાં ઉઘાડા પગે રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા શ્રમિકો અને ગરીબ લોકોને ચપ્પલ અને ટોપીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન 270 જોડી ચપ્પલ અને 240 ટોપીનું વિતરણ કરવામાં આવ્યુ છે હજુ આ સેવા યજ્ઞ અવિરત ચાલુ રહેશે. આ સેવા કાર્ય દરમિયાન શિવલાલભાઈ પાંભર, તુષારભાઈ પટેલ, પ્રદિપભાઇ કાનગડ, પરાગભાઈ વિઠલાણી અને હરીશભાઈ હરીયાણી વગેરેએ જેહમત ઉઠાવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં 101 મહીલા ઉદ્યોગ સાહસીકોનું બિઝનેશ વુમન એકસલન્સ એવોર્ડથી સન્માન
લઘુઉદ્યોગ ભારતીના 33માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ લઘુ ઉદ્યોગ ભારતી-મહિલા વિંગ, રાજકોટ દ્વારા સંસ્થાના 33માં સ્થાપના... -
ફેમીલી અને બીઝનેશના ગવર્નન્સ માટે લાંબા ગાળાના પ્લાન જોઇએ: પ્રો.તોશિયો ગોતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે જાપાનના ફેમિલી બિઝનેશના નિષ્ણાંતનો સંવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ બીઝનેસ... -
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના નેતૃત્વમાં વાણિજ્ય વિભાગની ઉત્કૃષ્ટ સિદ્ધિ
મુસાફર સેવા, ફરિયાદ નિવારણ અને સ્વચ્છતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે પશ્ચિમ રેલવેના 71મા રેલ...
