અપરણીત યુવક-યુવતીઓ માટે આયોજન
રઘુવંશી સોશીયલ ગૃપ ગોડલ પ્રેરીત જયરધુવીર વેવીશાળ માહિતીકેન્દ્ર સુરેન્દ્રનગર પરિવાર આયોજીત આગામી તા.07/06/ 2026 ને રવિવારના ના રોજ ગોડલ ખાતે બીજો અને કેન્દ્રના પંદરમાં પારીવારીક પરીચય મેળાનું લોહાણા વિદ્યાર્થી ભવન, 22/9 ભોજ52ા, ગોંડલ ખાતે સુંદર આયોજન કરેલ છે. તેમાં દિકરા-દિકરીઓના ફોર્મ ભરવાનું ચાલુ છે. આજદિન સુધીમાં આશરે 225 ઉપરાંતના ફોર્મ 2જીસ્ટર્ડ થયેલ છે અને આ પરિચય મેળાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24/05/2026 છે.
આ પરિચય મેળાનું સંચાલન જાણીતા એવા એન્કર હરેશભાઈ કોટક(ચોટીલા વાળા) કરશે તથા આ પરિચય મેળાની મલ્ટીકલર (રંગીન) બુકલેટ પણ બહાર પડશે. તેવું જય રઘુવિર વેવીશાળ માહિતી કેન્દ્રના આયોજક નરેન્દ્રભાઈ પુજારાની યાદીમાં જણાવવામાં આવેલ છે. દરેક દિકરીઓની ફી નિશુલ્ક છે. નોંધ : વિશેષ કોન્ટેક નરેન્દ્રભાઈ પુજારા : 99792 19048 ઉપર કરવો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હરેશભાઇ કોટક, જયંતીભાઇ બુધ્ધદેવ, અશ્વીનભાઇ કાનાબાર, વિનોદભાઇ બુધ્ધદેવ, નરેન્દ્રભાઇ ભાતેલીયા, દીપકભાઇ ઠકરાર, સંજયભાઇ ઠકરાર, ભદ્રેશભાઇ વડેરા, યોગેશભાઇ રાડીયા, મહેશભાઇ કોટક, મહેશભાઇ ભુપતાણી, વિશાલભાઇ પાબારી, નિરવભાઇ રાચ્છ, કમલનયભાઇ, સંજયભાઇ વસંત, ભરતભાઇ બલદેવ, કુસુમબેન સેજપાલ, અંજનાબેન ચતવાણી, અલ્કાબેન ખગ્રામ, બિન્દીયાબેન અમલાણી, શોભનાબેન સોમૈયા, જાગૃતીબેન ખીમાણી, જુગ્નુબેન સોનપાલ, અનીતાબેન પાઉ, કમલાબેન ભાગ્યોદય, રોનકબેન પારેખ, ક્રિષ્નાબેન પાબારી, કોમલબેન પુજારા જહેમત ઉઠાવી રહ્યા છે.
