ઉપલેટાના ખેડુતોને તા.1પ મીની રેલીમાં જોડાવા સંઘનું આહવાન

આગામી તા. 15 જૂનના સવારે સાણંદ થી શાંતિપુરા ચોકડી થઈ ગાંધીનગર સુધીની કિસાન અધિકાર યાત્રાની વિશાલ ટ્રેકટર રેલીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો પશુપાલકો અને ખેતી સાથે જોડાયેલા તમામ લોકોને વિશાળ હાજરી સાથે જોડાઈ સમર્થન આપવા આયોજકોએ અપીલ કરી છે. (તસવીર ભોલુ રાઠોડ)

રિલેટેડ ન્યૂઝ