આવુ હોય સ્માર્ટ સિટી?! વર્ષોથી ભાજપનું શાસન છતા સંખ્યાબંધ વિસ્તારોમાં નથી પથરાઇ પાઇપલાઇન
આજે મળનાર સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થનાર એજન્ડામાં 13 દરખાસ્તોનો લેવાશે નિર્ણય
‘માનવી ત્યા સુવિધા’ તેવી છાશવારે ડંકાસ મારતા રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું આટલા વર્ષો સુધીના શાસન પછી પણ શહેરના હજારો લોકો હજુ પણ ટેન્કરનું પાણી પી રહ્યા છે તે કમનસીબી છે. કહેવાતા વિકસિત વિસ્તારમાં સંખ્યાબંધ વિસ્તારોમાં હજુ સુધી પાણીની પાઇપલાઇન પાથરવામા આવી નથી. આવા વિસ્તારોમાં વધુ બે વર્ષ માટે રૂ.11.50 કરોડના ખર્ચે ટેન્કરથી પાણી વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવા આવતીકાલે બુધવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજૂ કરવામા આવી છે.
શહેરમાં એક તરફ સ્મામર્ટ સિટી અને આધુનિક સુવિધાઓના દાવા થઈ રહ્યા છે, ત્યામરે બીજી તરફ અનેક વિસ્તાખરો આજે પણ નિયમિત પાણીની પાઈપલાઈન સુવિધાથી વંચિત છે. આવા વિસ્તાસરોમાં ટેન્કપર અને ટ્રેક્ટીર મારફતે પાણી વિતરણ મનપા કરી રહી છે. દરમિયાન સ્ટેટન્ડિીંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાના અધ્યછક્ષસ્થા ને યોજાનારી બેઠકમાં કુલ 13 દરખાસ્તો મંજૂરી માટે રજૂ થવાની છે. તેમાં શહેરના પાઈપલાઈન સુવિધા વિહોણા વિસ્તાખરોમાં પાણી વિતરણ માટે ટેન્કેર અને ટ્રેક્ટાર સેવા ચાલુ રાખવાની મહત્વાની દરખાસ્તવનો સમાવેશ થાય છે.
દરખાસ્તી મુજબ વોર્ડ નં.3,4,5,6,16 તથા 18માં ભગવતીપરા, રાજકોટ-અમદાવાદ હાઈવે પર જેટકો ઓફિસ નજીકની ઝૂંપડપટ્ટી, આઈસબાપીર દરગાહ વિસ્તાઈર, બેડી ચોકડી, વેલનાથપરા, મંછાનગર, ભીમરાવનગર, યુવરાજનગર, રાંદરડા તળાવ વિસ્તાકર, ગોવિંદબાગ શાકમાર્કેટ, જંગલેશ્વર, ખોડલધામ-7, શીતલધાર, રામેશ્વર ગોલ્ડ , ગોપાલનગર, ભૂતનાથ સોસાયટી, સાનદાર રેસીડેન્સીા, મારુતિ પાર્ક, શિવમ પાર્ક, એનિમલ હોસ્ટેંલ, ગારબેજ સ્ટે-શન નજીકના સ્લીમ વિસ્તાાર, શ્યા,મનગર આરોગ્યલ કેન્દ્ર્ વિસ્તાણર, માધાપર ગામ નજીક એનિમલ હેલ્પમલાઈન પાસેનો વિસ્તાયર, ઉમિયાધાર, ઓમાયાધાર અને ઈશ્વરિયા રોડ સહિતના વિસ્તાસરોમાં પાણી પહોંચાડવાની વ્યમવસ્થાં કરવામાં આવશે.
મનપા દ્વારા પાણી વિતરણ માટે ટેન્ડાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રણ એજન્સીડઓએ ભાગ લીધો હતો. ટેન્ડાર ખુલ્યાથ બાદ અલગ-અલગ ઝોન માટે સૌથી નીચા ભાવ (એલ-1) આપનાર એજન્સીમઓના ભાવો સામે આવ્યાન હતા. ઈસ્ટર ઝોનમાં એલ-1 એજન્સીનએ પ્રથમ વર્ષ માટે અંદાજે રૂ. 3.14 કરોડ અને બીજા વર્ષ માટે રૂ. 3.45 કરોડનો ભાવ આપ્યોા હતો. જ્યા.રે સેન્ટ્રાલ ઝોનમાં એલ-1 એજન્સી્એ પ્રથમ વર્ષ માટે રૂ. 1.20 કરોડ અને બીજા વર્ષ માટે રૂ. 1.12 કરોડનો ભાવ રજૂ કર્યો હતો. વેસ્ટર ઝોનમાં પણ એલ-1 એજન્સીએ પ્રથમ વર્ષ માટે રૂ. 1.31 કરોડ અને બીજા વર્ષ માટે રૂ. 1.44 કરોડનો ભાવ આપ્યો્ હતો.
ટેન્ડોર પ્રક્રિયા બાદ કરવામાં આવેલી વાટાઘાટોને અનુસરી કુલ બે વર્ષ માટેનો ખર્ચ રૂ. 11.50 કરોડ સુધી નિર્ધારિત કરવામાં આવ્યોો હોવાનું જાણવા મળે છે. દરખાસ્તા મુજબ બીજા વર્ષ માટે કોન્ટ્રા ક્ટેની રકમમાં 10 ટકા સુધીનો ભાવવધારો આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રષલ ઝોન અને વેસ્ટ્ ઝોન બંને માટે એક જ એજન્સીરએ સૌથી નીચો ભાવ આપ્યોે છે. આ તમામ ભાવો અને શરતો અંગે અંતિમ નિર્ણય આવતીકાલે બુધવારે મળનારી સ્ટેટન્ડિંંગ કમિટિની બેઠકમાં લેવામાં આવશે
રેસકોર્સ રિંગરોડ પર 2.88 કરોડના ખર્ચે કાર્નિવલ લાઇટ મુકવા સહિતની 13 દરખાસ્ત
રેસકોર્સ રિંગરોડ એ રાજકોટવાસીઓની જાન છે. શહેરની શાન છે. દીવાળી કાર્નિવલ પર રિંગરોડ-1 જે રીતે ઝગમગી ઉઠે છે તેવી જ ડેકોરેટીવ લાઇટના વાઘા કાયમ માટે પહેરાવવા માટે શહેરીજનોની લાગણીને માન આપીને કાયમ માટે ડેકોરેટીવ લાઇટ મુકવા માટે ગત સ્ટેન્ડીંગ કમિટીમાં પ્રેઝન્ટેશન નિહાળીને નિર્ણય કરવા પેન્ડીંગ રખાયેલી દરખાસ્ત આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં ફરી એકવખત રજૂ કરવામા આવી છે. ડેકોરેટીવ લાઇટ માટે રૂ.2.88 કરોડનો ખર્ચ કરવાની મંજૂરી માગવામા આવી છે.
