ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા બોર્ડમાં સફળતા મેળવનાર 1076 છાત્રોનું સન્માન

ત્રણ વર્ષથી સફળતા બાદ ચોથા વર્ષે પણ યોજાયો જ્ઞાનરત્ન અભિવાહન સમારોહ

વિધાનસભા68ના ધો.10-12ના માર્ચ-2026ના બોર્ડને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા આપવાના આશયથી તેમને સન્માનવા ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા ઘ્વારા શહેરના અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે સતત ચોથા વર્ષે પજ્ઞાનરત્ન અભિવાદનપ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા-68ના ધો.10-12ની પરિક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનનાર 1076 વિદ્યાર્થીઓનું શિલ્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહનો મંચસ્થ અગ્રણીઓ ઘ્વારા દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં અધ્યક્ષપદે રાજયના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, ઉદઘાટક સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, અતિથિ વિશેષ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર ડો.નેહલ શુકલ, ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પરેશ પીપળીયા (પી.પી.), શહેર ભાજપ મહામંત્રી લલીત વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, ડે.મેયર દક્ષાબેન વસાણી, શાસક પક્ષ નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ ભાર્ગવ મિયાત્રા, સોમાભાઈ ભાલીયા, શહેર ભાજપ મંત્રી ગેલાભાઈ રબારી, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મિલન લીબાશીયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ માટીયા, શહેર ભાજપ કિસાન મોરચા મહામંત્રી અનિલસિંહ પરમાર, શહેર ભાજપ અનુ.જાતિ મોરચા મહામંત્રી સંજય બગડા, રાજકોટ આહિર સમાજ પ્રમુખ લાભુભાઈ ખીમાણીયા, પટેલ સમાજ અગ્રણી એસ.આર. પટેલ, અખીલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મંત્રી રમેશભાઈ પરમાર, કારડિીયા રાજપુત સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, પુરૂૂષાર્થ યુવક મંડળ ચેરી.ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, ઈમિટેશન જવેલેરી એસોસીએશનના પ્રમુખ શૈલેષભાઈ રામાણી, સિલ્વર મેન્યુફેક્ચર એસો.ના પ્રમુખ અલ્પેશભાઈ લુણાગરીયા, સિલ્વર મેન્યુ. એસોસીએશનના અનિલભાઈ તળાવિયા, અતિથિ વિશેષ સિલ્વર મેન્યુ.ના અગ્રણી જે.બી. બુસા, વી.એમ. પટેલ, અગ્રણી બિલ્ડર પ્રવિણભાઈ આંબલીયા, ગુજરાત ચૂવાળીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા, કડવા પટેલ સમાજ અગ્રણી પ્રતાપભાઈ સીનોજીયા, રબારી સમાજ અગ્રણી વિપુલભાઈ બાર, માલી સમાજ અગ્રણી ભાવેશભાઈ સોલંકી, પ્રજાપતિ સમાજ અગ્રણી ગોરધનભાઈ કાપડિયા, સગર સમાજ અગ્રણી પ્રતાપભાઈ બેલડીયા, કચ્છી ભાનુશાળી સમાજનના પ્રમુખ જગદીશભાઈ મંગે, ઉપપ્રમુખ વાલજીભાઈ નંદા, ગુર્જર પ્રજાપતી સમાજના પ્રમુખ મનસુખભાઈ તલસાણીયા, અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઈ ગોસ્વામી, રોલપ્રેસ વેલફેર એસોસીએશનના પ્રમુખ ગીરધરભાઈ પાથર, પ્રજાપતિ સમાજના અગ્રણી અશોકભાઈ ગોરવાડીયા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટના ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, વિશાલભાઈ હિરાણી, શહેર ભાજપ અગ્રણી મનસુખભાઈ પીપળીયા, મુખ્ય મહેમાન તરીકે વોર્ડપ્રભારીઓ ભરતસિહ જાડેજા, જે.ડી.ભાખર, રસિકભાઈ પટેલ, સંજય ગોસ્વામી, જયેશભાઈ દવે, વરજાંગભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખશ્રીઓ રણધીરભાઈ સોનારા, કાનાભાઈ ડંડૈયા, પરેશ લીબાશીયા, અંક્તિ દુધાત્રા, મયુર વજકાણી, ખોડાભાઈ કાચા (હસુભાઈ), વોર્ડના કોર્પોરેટરો અલ્પાબેન દવે, હિનાબેન બેલાણી, કંકુબેન ઉઘરેજા, રાજેશ્રીબેન માલવિયા, ભરત લીંબાશીયા, કાળુભાઈ કુંગશીયા, રસીલાબેન સાકરીયા, સ્મીતાબેન ગોહેલ, સંજય ચાવડા, દિલીપ લુણાગરીયા, ઘર્મીષ્ઠાબેન પરમાર, પુનમબેન મોરવાડીયા, અનિલ ચૌહાણ, નિલેશભાઈ હેરભા, શિક્ષક સેલના સંયોજક રામભાઈ ગરૈયા, શિક્ષક સેલના સદસ્ય વિશાલભાઈ હિરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ