તાજીયા પડમાં આવ્યા : આજે આશુરા ઉજવાશે

હજરત મહંમદ પૈગમ્બર સાહેબ અને તેમના 72 સાથીઓએ કરબલાના મેદાનના જંગમાં શહીદી વ્હોરી હતી આથી મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટમાં મોડી રાત્રે કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતાં. અને આખી રાત શહેરના રાજમાર્ગો પરફરશે શુક્રવારે જુમ્માની નમાઝ બાદ તાજીયા પોતાના તમામ માતમમાંથી ઉપડીને રૂટ મુજબ ફરશે સાંજે ફુલછાબ ચોકમાં ભેગા થઈને રોજા ખોલશે રાત્રે બે વાગ્યે તાજીયા ઠંડા થશે.

રિલેટેડ ન્યૂઝ