રાજકોટમાં પીજીવીસીએલની કામગીરીથી લોકોમાં નારાજગી સામે આવી છે પોપટપરા વિસ્તારના રહિશો દ્વારા પીજીવીસીએલ ઓફિસે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. લોકોની રજૂઆત હતી કે છેલ્લા ઘણા સમયથી પાવર સપ્લાયમાં ક્ષતિ હોવાથીલાઈટ ડિમ-ફૂલ થયા કરે છે જેથી ઘરમાં રહેલા કિંમતી ટીવી, ફ્રીજ જેવા સાધનો બગડી રહ્યા છે. તેમજ તંત્ર દ્વારા જવાબ ન અપાતાનો ગંભીર આક્ષેપ કરાયો છે. (તસ્વીર : પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં પુત્રીના ઘરે આવેલી માતાનું ટ્રેન હડફેટે મોત
દાંતની સારવાર માટે તમિલનાડુથી આવેલા વૃદ્ધાને કાળ ખેંચી ગયો રાજકોટ રહેતી દીકરીના ઘરે દાંતની સારવાર કરાવા... -
રાજકોટમાં સેનેટરી ઈન્સ્પેક્ટર અને કારખાનેદાર સહિત ચાર લોકોના હદયરોગના હુમલાથી મોત
સસ્તા અનાજની દુકાને રાશન લેવા ગયેલા વૃદ્ધ અને ઘરે આધેડ ઢળી પડ્યા બાદ દમ તોડ્યો રાજકોટ... -
રાજકોટમાં પરણીત પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ ફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો
પ્રેમિકાને પતિએ પરત નહી મોકલતા પ્રેમાંધ યુવાને પગલુ ભરી લીધુ શહેરમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે....
