AD Estateનો ભવ્ય શુભારંભ

સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે અતિ આધુનિક સુવિધા સજ્જ ઓફિસનું કરાયું ઉદ્ઘાટન

રાજકોટ : શહેરના 150 ફૂટ રિંગ રોડ, નાના મવા ખાતે આવેલા છઊં જીાયિળયના 13મા માળે, ઓફિસ નં. 1318માં AD Estateના નવા કાર્યાલયનો ભવ્ય શુભારંભ સમારોડ ડર્ષોલ્લાસ અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજાયો હતો. સાંસદ પરસોત્તમ રૂપાલાના ડસ્તે અતિ આધુનિક સુવિધા સજ્જ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું હતું.આ અવસરે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વ્યવસાયિકો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી નવા કાર્યાલયને શુભેચ્છાઓ પાઠવી હતી.અઉ ઊતફિંયિં વિશ્વાસ, પારદર્શિતા અને ગ્રાડકકેન્દ્રિત અભિગમ સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાના સંકલ્પ સાથે કાર્યરત રહેશે. સંસ્થાનું મુખ્ય ધ્યેય ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન, વિશ્વસનીય સલાડ અને મૂલ્યઆધારિત રિયલ એસ્ટેટ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવી લાંબા ગાળાના વિશ્વાસપૂર્ણ સંબંધો સ્થાપિત કરવાનો છે.આ પ્રસંગે અઉ ઊતફિંયિંના સંચાલક અમિતભાઈ વિજયભાઈ ધામેલિયાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વ્યવસાયિક અગ્રણીઓ, પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આપ સૌનો પ્રેમ, આશીર્વાદ અને સડકાર અમારી સૌથી મોટી મૂડી છે. આપની વિશાળ ઉપસ્થિતિએ અઉ ઊતફિંયિંની નવી શરૂઆતને ઐતિહાસિક અને યાદગાર બનાવી છે.

રિલેટેડ ન્યૂઝ